ગોધરા: મોર ડુંગરા ગામે લગ્નમાં ડી જે ના મોટા આવજે જાહેરમાં અભદ્ર ભાષા અને અશ્લીલ હરકતો કરનાર ડીજે સંચાલકને ઝડપ્યો
ગોધરાના મોર ડુંગરા ગામે લગ્નમાં ડી જે ના મોટા આવજે જાહેરમાં અભદ્ર ભાષા અને અશ્લીલ હરકતો કરનાર ડીજે સંચાલકને તાલુકા પોલીસે કાયદાનું ભાન કરાવ્યું..ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા મોર ડુંગરા ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન જાહેર માર્ગ પરમોટા આવજે ડીજે સાઉન્ડ સિસ્ટમ વગાડીને અશ્લીલ હરકતો તેમજ અભદ્ર ભાષા બોલતા હોવાના મામલે તાલુકા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા ડીજે સંચાલકની ધરપકડ કરી, ડીજે સાઉન્ડ સિસ્ટમ સહિત