ભુજ: પ્રભુનગર રેલવે ફાટક નજીક ઈજાગ્રસ્ત બાઇકચાલકનું મોત
Bhuj, Kutch | Apr 3, 2026 પ્રભુનગર રેલવે ફાટક નજીક ઈજાગ્રસ્ત બાઇકચાલકનું મોત પ્રભુનગર રેલવે ફાટક પાસે અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર રીતે ઘવાયેલા બાઇકચાલક મહેશભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જી.કે. જનરલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લેનાર આધેડના નિધનથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.