ડભોઇ સ્થિત શ્રી એમ.એચ. દયારામ શારદા મંદિરમાં તાજેતરમાં રમતોત્સવનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં શાળાના કુલ ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રમતોત્સવ દરમિયાન ક્રિકેટ, ચેસ, કેરમ, સંગીત કુરસી, લીંબુ-ચમચી દોડ, ૧૦૦ મીટર દોડ જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાની કૌશલ્ય અને પ્રતિભાનો સરસ પ્રદર્શન કરી રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો. શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે તથા તેઓ પોતાના