દસ્ક્રોઈ: અમદાવાદમાં બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત, આનંદનગર પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું
અમદાવાદ અમદાવાદમાં બે નવા પોલીસ સ્ટેશનનું ખાતમુહૂર્ત.. મંત્રી દર્શનાબેન વાઘેલાએ કર્યું પોલીસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન.. DGP જી એસ મલિક પણ રહ્યા હાજર.. માધુપુરા અને આનંદનગરમાં નવા પોલીસ સ્ટેશન બનશે .. આનંદનગર પોલીસ સ્ટેશન નું ખાતમુહૂર્ત કરાયું. *DGP નું મહત્વ નું નિવેદન* શહેરમાં પોલીસ કર્મચારીઓ માટે હજારો નવા ક્વાર્ટર તૈયાર થ