ગોધરા: શહેરના ઝકરિયા મસ્જિદ વિસ્તારમાં મોડી રાત્રે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની હતી
ગોધરા શહેરના ઝકરિયા મસ્જિદ વિસ્તારમાં મોડી રાત્રે અચાનક વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટના બની હતી બનાવને પગલે આસપાસના અનેક રહેણાંક વિસ્તારોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાયો. મે મહિનાની અસહ્ય અને કાળઝાળ ગરમી વચ્ચે લાઈટો ગુલ થતાં સ્થાનિક રહીશો ભારે હાલાકીમાં મુકાયા ગોધરા શહેરના ગીચ વસ્તી ધરાવતા ઝકરિયા મસ્જિદ વિસ્તારમાં મોડી રાત્રિના સમયે અચાનક એક વીજ ટ્રાન્સફોર્મરમાં ટેકનિકલ ખામી કે શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં