માંગરોળ: તાલુકાના માંડણ ગામેથી બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાઈ
Mangrol, Surat | Nov 28, 2025 માંગરોળ તાલુકાના માંડણ ગામેથી બાઈકની ચોરી થતા ફરિયાદ નોંધાય છે ચિંતનભાઈ હસમુખભાઈ ચૌધરી ની માલિકીની બાઈક ની ચોરી અજાણ્યો ઈસમ કરી જતા તેઓ દ્વારા નજીકના ઝંખવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે