દસ્ક્રોઈ: મતગણતરીના 24 કલાક પહેલાં AAPને વધુ એક ઝટકો:ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું
મતગણતરીના 24 કલાક પહેલાં AAPને વધુ એક ઝટકો:ખેડૂત નેતા સાગર રબારીએ તમામ પદ પરથી રાજીનામું આપ્યું મતગણતરીના 24 કલાક પહેલાં AAPને વધુ એક ઝટકો પડ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ ઉપાધ્યક્ષ અને ખેડૂત નેતા સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતા રાજકીય ગરમાવો આવ્યો છે. કારણ કે તેઓ પાયાના કાર્યકરો અને ખેડૂત વર્ગમાં મજબૂત પકડ ધરાવતા નેતા મ