અમદાવાદના બોપલ વિસ્તારમાં ખુની ખેલ ખેલાયો. શુક્રવારે 4 કલાકે પોલીસે જણાવ્યું કે, જમવા જેવી સામાન્ય બાબતે એક માસીયાઈ ભાઈએ પોતાના ભાઈની હત્યા કરી. જમવા બાબતે થયેલા ઝઘડા દરમિયાન આરોપી વિષ્ણુ કુશ્વાહાએ રસોડામાં વપરાતી છરી વડે પોતાના ભાઈ પર હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાના કારણે રામુ કુશ્વાહાનું મોત થયું...