વિજાપુર: વિજાપુર લાડોલ ગામેની મહિલા ને સાસરી પક્ષ ને ચઢમણી કરી માનસિક ત્રાસ આપતા ત્રણ સામે ફરીયાદ
વિજાપુર તાલુકાના લાડોલની મહિલાને સાસરીયાઓ દ્વારા ત્રણ જણા ની ચઢામણી માં આવી વારંવાર ઘરમાં બોલાચાલી અને ઝઘડાઓ કરીને માનસિક ત્રાસ આપવાની તેમજ પિયરમાંથી પૈસા અને દાગીના લાવવા માટે દબાણ કરી વારંવાર ઘરમાં કામકાજ બાબતે ઝઘડાઓ કરીને મહિલાને સાસરી પક્ષે માનસિક ત્રાસ આપતા .ત્રણ ઈસમો સામે મહિલાએ ફરીયાદ નોંધાવી છે. પોલીસે આજરોજ રવિવારે બપોરે 12 કલાકે ત્રણ કલાકે ત્રણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.