અસારવા: જેલમાંથી ભણતા કેદીઓ માટે ગુજરાત યુનિ.એ ઇન્ટર્નશિપનો નિયમ બદલ્યો
જેલમાંથી ભણતા કેદીઓ માટે ગુજરાત યુનિ.એ ઇન્ટર્નશિપનો નિયમ બદલ્યો:હવે જેલની અંદર સોંપાતી કામગીરીના આધારે જ ક્રેડિટ માર્ક્સ અપાશે, કોર્ટમાં અરજી બાદ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ના અમલીકરણ વચ્ચે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેલના કેદીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો છે. નવી શિક્ષણ નીતિ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સીસના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. જોકે, જેલમાંથી એક્સ્ટર્નલ તરીકે