વિજાપુર મામલતદાર ચૂંટણી શાખા દ્વારા sir ફોર્મ સ્વીકારવાની કામગીરી 80 ટકા જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યુ છે. જોકે આજરોજ ગુરુવારે સાંજે ચાર કલાકે સામાજિક કાર્યકરો અને blo દ્વારા બાકી રહી ગયેલા sir ફોર્મ સ્વીકારવા ની કામગીરી ચાલુ રાખી હતી. જાગૃત નાગરીકો દ્વારા અને સામાજિક કાર્યકરો પણ sir ફોર્મ સ્વીકારવાની કામગીરી કરી પિલવાઇ ગામે 90 ટકા કામગીરી પૂર્ણ કરવામાં સામાજિક કાર્યકરો આગળ આવ્યા હતા