ભાવનગર શહેર: આનંદનગર વિસ્તારમાં સર્જાયેલી મારામારી મામલે ઘોઘા રોડ પોલીસે એક શખ્સને ઝડપી લીધો
Bhavnagar City, Bhavnagar | Jun 8, 2026
ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં મારામારીની ઘટના બની હતી. જેમાં ત્રણ શબ્દો દ્વારા માથાકૂટ કરી અને હુમલો કરવામાં આવ્યો હતો. જે સમગ્ર ઘટના મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી ભાવિન નામના શખ્સને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી હતી.