ગોધરા: ગોધરાની બ્રાઇટમેંટ ઇન્સ્ટિટયૂટમાં વાલી મીટિંગનું આયોજન: શિક્ષકોએ બાળકોને મોબાઈલના અતિરેકથી બચાવવા વાલીઓને કરી ખાસ અપીલ
ગોધરાની બ્રાઇટમેંટ ઇન્સ્ટિટયૂટમાં વાલી મીટિંગનું આયોજન: શિક્ષકોએ બાળકોને મોબાઈલના અતિરેકથી બચાવવા વાલીઓને કરી ખાસ અપીલગોધરા શહેરમાં આવેલ જાણીતી શૈક્ષણિક સંસ્થા બ્રાઇટમેંટ ઇન્સ્ટિટયૂટ ખાતે આજ રોજ ત્યાં અભ્યાસ કરતા બાળકો અને તેમના વાલીઓ માટે એક ખાસ જાગૃતિ બેઠક (પેરેન્ટ્સ મીટિંગ) નું આયોજન કરવામાં આવ્યું હતું. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને એ.આઈ. (AI) નો વ્યાપ વધી રહ્યો છે ત્યારે બાળકોમાં મોબાઈલ ફોનનો વપરાશ પણ ચિંતાજનક રીતે વધ્યો છે, જેને ધ્યાનમ