ભાવનગર શહેર: જશોનાથ સર્કલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઈ કરાઈ
Bhavnagar City, Bhavnagar | Apr 13, 2026
ભાવનગર શહેરના દેશોના સર્કલ ખાતે આવેલા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીને લઈને ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને સાફ સફાઈ કરવામાં આવી હતી.