વઢવાણ: જવાહર ચોક સ્વામિનારાયણ મંદિર દ્વારા 5 અને 7 નવેમ્બરના રોજ સમૂહ લગ્ન અને જનોઈ અંગેની બેઠક યોજાઈ
શ્રી સ્વામિનારાયણ મંદિર જવાહર ચોક સુરેન્દ્રનગર ના દ્વિદશાબ્દી મહોત્સવ નિમિત્તે મંદિર દ્વારા તારીખ 5 11 25 એ સમૂહ લગ્ન અને 7 11 25 ના રોજ બ્રાહ્મણ બટૂકોની સમૂહ જનોઈ અને બ્રહ્મચોરીયાસી નું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે સુરેન્દ્રનગર સ્વામિનારાયણ મંદિરે બ્રહ્મગ્રણીઓની મીટીંગ યોજાઇ હતી જેમાં સુરેન્દ્રનગર વઢવાણ રતનપર જોરાવરનગર ની વિવિધ બ્રાહ્મણ સંસ્થાઓના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા