મોડાસા: સર્વોદય નગરના એક બારોટ પરિવારના 25 વર્ષીય યુવકનો આપઘાત કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી.
મોડાસા શહેરના સર્વોદય નગર વિસ્તારના એક બારોટ પરિવારના 25 વર્ષીય યુવકે શનિવાર રાત્રીના 11:45 વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસર ઘરમાં ગળે ફાંસો લગાવી આપઘાત કરી લેતા પરિવારે પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ ને પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી.