પાવાગઢ ખાતે આજે શનિવારના રોજ દર્શન માટે આવેલા 27 વર્ષીય યુવાનનું અચાનક અવસાન થતાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકનું નામ ભીમશિંગ સોનાગી ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે, જે અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારના રહેવાસી હતા. તેઓ પાવાગઢ ખાતે દર્શન કરવા આવ્યા હતા.
હાલોલ: પાવાગઢ ખાતે દર્શન માટે આવેલા 27 વર્ષીય યુવાનનું અચાનક કરુણ મોત નિપજ્યું - Halol News