સિહોર: સિહોરના વિશાલ શેખ અને કરદેજના મહેશ ખમળને પોલીસએ મોટી માત્રામાં દારૂ અને બિયરના જથ્થા સાથે જપ્ત કર્યા
ભાવનગર જિલ્લામાં મહારાષ્ટ્રની એક ટ્રકની તપાસ દરમિયાન મકાઈની આડમાં છુપાવીને લાવેલો બિયરનો મોટો જથ્થો ઝડપાયો છે. ભાવનગર શહેર અને જિલ્લામાં માદક પદાર્થો ઘુસાડવાના પ્રયાસો યથાવત છે. ત્યારે જિલ્લાના ઘોઘા પંથકમાં ટ્રક મારફતે દારૂનો મોટો જથ્થો ઘુસાડવાના પ્લાન પર પોલીસે પાણી ફેરવી નાખ્યું. પોલીસે દારૂ ભરેલી ગુજરાત પાસીંગની ટ્રક સાથે બે શખ્સોને ઝડપી પાડયાં છે.ટ્રકમાં સવાર વિશાલ વિનુભાઈ શેખ અને મહેશ બાલાભાઈ ખમલ બંનેની ઝડપી પાડ્યા છે ને આગળ ની પૂછપરછ ચાલુ છ