આણંદ શહેરમાં ભાલેજ રોડ ઉપર મોટા મદ્રાસામાં લાઇબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સમયે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આણંદ શહેર: શહેરમાં ભાલેજ રોડ ઉપર મુસ્લિમ સમુદાય દ્વારા લાઇબ્રેરીનું ઉદઘાટન કરાયું - Anand City News