ઓખામંડળ: દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી
વરસાદની ખેંચ પડતાનખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતો માં ખુશી દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલ ઘી ડેમ માંથી પાણી છોડવામાં આવતા આસપાસ ના 10 થી વધુ ગામોના ખેડૂતોને સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું હાલ દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા મગફળી કપાસ સહિતના પાકને સિંચાઈના પાણીની ખાસ જરૂર હોય તે સમયે જ કેનાલ મારફત પાણી છોડવામાં આવતા ખેડૂતો માં ખુશી