અમદાવાદ શહેર: ફ્લાવર શોનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન, ફ્લાવર મંડલા અને સરદાર પટેલના પોર્ટ્રેટથી એક સાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમદાવાદના ફ્લાવર શોની વર્લ્ડ રેકોર્ડમાં હેટ્રિક...ફ્લાવર મંડલા અને સરદાર પટેલના પોર્ટ્રેટથી એક સાથે બે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યા.આ વર્ષે ઇન્ટરનેશનલ લેવલે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. “ભારત એક ગાથા” થીમ હેઠળ આયોજિત આ ભવ્ય ફ્લાવર શોમાં વર્ષ 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક મારી...