ઓખામંડળ: દ્વારકા જિલ્લાના ગઢેચી ગામે 38 વર્ષે યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાત
દ્વારકા જિલ્લાના ગઢેચી ગામે રહેતા ગગાભા લાખાભા સુમણીયા નામના 38 વર્ષે યુવાન છેલ્લા ચારેક માસથી માનસિક બીમારીથી કંટાળી જઈ પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નીપજ્યું આ બનાવ અંગેની જાણ દેવુભા લાખાભા સુમણિયા એ પોલીસને કરી