આજરોજ ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમ.ડી.ચૌધરી ગાંધીધામ એ-ડિવીઝનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ગુરુકુળ વિસ્તારમાંથી લકીભાઈ ગૌરીશંકર ગૌરના કબ્જામાંથી ચાઈનીઝ દોરીની ફીરકીઓ મળી આવતા કુલ ચાર ફીરકીઓ કબજે કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.આ સફળ કામગીરી ગાંધીધામ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર એમ.ડી.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ છે.