વઢવાણ: કૃષિ સહાય પેકેજ અંગે દેદાદરા ના સરપંચે પ્રતિક્રિયા આપી
તાજેતરમાં કમોસમી વરસાદ થી ખેતીમાં વ્યાપક નુકસાન પહોંચ્યું હતું ત્યારે સરકાર દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતો માટે કુલ રૂપિયા 10 હજાર કરોડ નું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે આ મામલે દેદાદરા ગામના સરપંચ મહેન્દ્રભાઈ ચાવડા એ આ મામલે પ્રતિક્રિયા આપી હતી.