દામનગર અને બાબરા પોલીસ દ્વારા “MISSION SMILE” અંતર્ગત પ્રાથમિક શાળાના બાળકોને સુરક્ષિત સ્પર્શ (ગુડ ટચ) અને અસુરક્ષિત સ્પર્શ (બેડ ટચ) અંગે સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં સુરક્ષા અંગે જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવાનો રહ્યો હતો.
બાબરા: દામનગર અને બાબરા પોલીસનું “MISSION SMILE”: બાળકોને ગુડ ટચ–બેડ ટચ અંગે આપ્યું માર્ગદર્શન - Babra News