વટવા: અમદાવાદમાં ભાજપમાં ઉમેદવારોના નામો જાહેર થયા બાદ અનેક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો
અમદાવાદમાં ભાજપમાં ઉમેદવારોના નામો જાહેર થયા બાદ અનેક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ટિકિટ કપાયા બાદ ભાજપમાં કકળાટ યથાવત છે. ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગીતા પટેલની ટિકિટ કપાયા બાદ સોશિયલ મીડિયામાં આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપના ગ્રુપના સ્ક્રીન શોટ્સ વાઇરલ કરવામાં આવી રહ્યા છે. ટિકિટ માટે 25-30 લાખ લીધા હોવાના આક્ષેપ અને રાજીનામું આપવા સુધીની ચીમકી ઉચ