Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
बिहार
बीजेपी
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
पटना
Rahulgandhi
Haryana
शादी
Crimenews
Bhind
Breaking
Election
Politics

તારાપુર: તારાપુર હાઇવે પર ફતેપુરા CNG પમ્પ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 ના કરૂણ મોત

Tarapur, Anand | May 11, 2026
તારાપુર-વટામણ હાઈવે પર એક કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસ CNG પંપ નજીક ઉભેલી એક ટ્રક પાછળ ‘બજાજ કેરી’ ટેમ્પો ધડાકાભેર ભટકાતા આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના 4 સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે.અકસ્માત એટલો ભયાનક હતો કે ટેમ્પોના ફુરચા ઉડી ગયા હતા અને ટેમ્પોમાં સવાર મુસાફરોના માનવ અંગો રોડ પર વિખેરાઈ ગયા હતા.
તારાપુર: તારાપુર હાઇવે પર ફતેપુરા CNG પમ્પ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત,એક જ પરિવારના 4 ના કરૂણ મોત - Tarapur News