કુતિયાણા: કુતિયાણા પોલીસે મોડદર ગામે જુગાર રમતા 4 શખ્સોને ઝડપી લીધા
કુતિયાણા પોલીસે મોડદર ગામ પ્લોટ વિસ્તાર નવા વણકર વાસમાં જાહેરમાં જુગાર રમતા વિષ્ણુકુમાર રામભાઈ સોલંકી,જયેશ જેન્તીભાઈ સોલંકી,અનિલ ડાયાભાઈ સોલંકી અને ભીખાભાઈ ભોજાભાઈ સોલંકીને રૂપિયા 10450ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.