Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

અમદાવાદ શહેર: પાનકોરનાકા પાસે મહિલાઓ પર હુમલો, પોલીસે તપાસ હાથ ધરી

આજે શુક્રવારે બપોરે ૧ વાગ્યાની આસપાસ પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં પાનકોરનાકા પાસે મહિલાઓને માર મરાયો હતો. અસામાજિક તત્વોએ નાના અકસ્માત બાબતે હુમલો કરીને માર માર્યો હતો.