ભુજ: નાની દધ્ધર ગામની ઉતરાદી સીમમાં આવેલ તળાવ પાછળની બાવળોની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદૂક સાથે એક ઝડપાયો
Bhuj, Kutch | Nov 22, 2025 ભુજ તાલુકાના નાની દધ્ધર ગામની ઉતરાદી સીમમાં આવેલ તળાવ પાછળની બાવળોની ઝાડીઓમાં ગેરકાયદેસર રીતે દેશી બનાવટની બંદક (અગ્નિશસ્ત્ર) સાથે એક ઇસમને ઝડપી પાડતી એસ.ઓ.જી.. પશ્ચિમ કચ્છ-ભુજ