માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એ એસ આઈ વય નિવૃત્ત થતા સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા માનવી તાલુકાના આબા પારડી ગામના અમૃતભાઈ નાનુભાઈ ચૌધરી છેલ્લા ૩૩ વર્ષથી ફરજ બજાવતા હતા પોલીસ સ્ટેશન ખાતે વય નિવૃત્ત થતા તેઓનું સન્માન કરાયું હતું