અમદાવાદ શહેર: સાબરમતી પોલીસે દારૂની મહેફિલ ઝડપી, 9ની ધરપકડ, 1.96 લાખનો મુદ્દામાલ જપ્ત
સાબરમતી પોલીસે દારૂની મહેફિલ ઝડપી. સાબરમતી એ. બી. ફોર્ચ્યુન હોટેલમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી, ત્યારે છઠ્ઠા માળેથી રૂમમાંથી દારૂની મહેફિલ કરતા 9 નબીરાઓ ઝડપાયા. પોલીસે હોટેલમાંથી ખાલી દારૂની બોટલ સહિત 1.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ગુરુવારે 2 વાગ્યાની આસપાસ કન્ટ્રોલ રૂમના DCP રીમા મુનશીનું નિવેદન..