આજે ગુરુવારે બપોરે ૨.૩૦ વાગ્યાની આસપાસ કોંગ્રેસ કાર્યાલય ખાતે Nsui ની પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં આગામી સમયમાં Nsuiના કાર્યક્રમ અંગે પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શાળા કોલેજોમાં ડ્રગનુું દૂષણ પહોંચ્યુ છે.જે દૂષણને નાથવા Nsui કામગીરી કરશે.