Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Indore
Nda
School
Politics

વાંસદા: વાંસદા દંડકવન ખાતે આચાર્યો માટે “Role of Principal in Transforming School Culture” તાલીમનો સફળ આયોજન

Bansda, Navsari | Nov 27, 2025
સેન્ટર ફોર ટીચર ટ્રેનીંગ—લાર્સન એન્ડ ટુબ્રો પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા DIET અને અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના સહયોગથી નવસારી જિલ્લાના આચાર્યો માટે “Role of Principal in Transforming School Culture” વિષયક બે દિવસીય તાલીમનું વાંસદા દંડકવન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.