ગોધરા: રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનો પ્રારંભ, 16 ટીમો વચ્ચે જામશે જંગ
ગોધરા ના રોયલ ઈન ક્રિકેટ બોક્સ ખાતે ભવ્ય ટુર્નામેન્ટનો પ્રારંભ, 16 ટીમો વચ્ચે જામશે જંગ ગોધરા શહેરમાં રમતગમતની સાથે ભાઈચારો અને કોમી એકતા વધુ મજબૂત બને તેવા સુંદર હેતુ સાથે એક શાનદાર ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. ગોધરાના વડોદરા હાઇવે રોડ પર આવેલા પ્રખ્યાત 'રોયલ ઈન ક્રિકેટ બોક્સ' ખાતે "કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ" નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર પંથકમાંથી અંદાજે 16 જેટલી નામાંકિત ક્રિકેટ ટીમોએ ઉત્