Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: અપહરણની ફરિયાદ મામલે કરેલી અટકાયત અંગે હાઇકોર્ટ દ્વારા સ્ટે આપતા કોંગ્રેસ પ્રમુખએ કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી

Bhavnagar City, Bhavnagar | Apr 22, 2026
ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ મનોહરસિંહ ઉર્ફે લાલભા ગોહિલની થોડા દિવસ પહેલા અટકાયત કરવામાં આવી હતી. કોંગ્રેસના જ ઉમેદવારના અપહરણની એફઆઇઆર મામલે કરેલી અટકાયાતને લઈને હાઇકોર્ટમાં અપીલ કરાતા નામદાર કોર્ટ દ્વારા સ્ટે મંજૂર કરાયો છે. જે અંગે કોંગ્રેસ કાર્યાલય ખાતેથી પ્રમુખે પ્રતિક્રિયા આપી હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: અપહરણની ફરિયાદ મામલે કરેલી અટકાયત અંગે હાઇકોર્ટ દ્વારા સ્ટે આપતા કોંગ્રેસ પ્રમુખએ કાર્યાલય ખાતેથી પ્રતિક્રિયા આપી - Bhavnagar City News