આણંદ શહેર: આજે આણંદ જિલ્લામાં ડી એન હાઇસ્કુલ સાથે 21 કેન્દ્રોમાં ગુજકેટની પરીક્ષા શાંતીપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી
આણંદ જિલ્લામાં ધોરણ 12 સાયન્સ ડિપ્લોમા ફાર્મસી એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં પ્રવેશ માટે મહત્વની ગણાતી ગુજકેટ 2026 કસોટી આજે 29 માર્ચ 2026 ના રોજ આણંદના 21 કેન્દ્રો ની સાથે ડી એન હાઈસ્કૂલમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ કરવામાં આવી હતી