હાલોલ નગર સહિત પંથકમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા ને સોમવારના રોજ શાસ્ત્રોક વિધિવત પ્રમાણે હોળી પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી. હાલોલ નગર ખાતે દર્પણ સોસ્યાટી,હનુમાનજી મંદિર,ગાંધીચોક,ટાઉન હોલ ખાતે તેમજ નગરના અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવા આવી હતી.જેને લઇ લોકોએ પોતાના સ્વાસ્થ્ય માટે તેમજ સુખ શાંતિ પ્રાત થાય તે માટે પૂજા અર્ચના પ્રાથના કરી હોળીમાં ધાણી ચના ખજૂર નું આહ્વાન કર્યું હતુ