બરબટાણા ગામની હદમાં આવેલ રાજુલા જંકશન રેલ્વે સ્ટેશનનું નામ હાલથી મુસાફરોમાં મૂંઝવણ ઊભું કરે છે. ગ્રામ પંચાયત દ્વારા સ્ટેશનનું નામ “બરબટાણા જંકશન” રાખવા માટે ગુજરાત સરકારને ભલામણ મોકલવામાં આવી છે, જેથી મુસાફરોને ટિકિટ બુકિંગ અને સ્ટેશન પર ઉતરવામાં સરળતા થાય.