Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ભાવનગર શહેર: કુંભારવાડા અમર સોસાયટીમાં પીજીવીસીએલના દરોડા

Bhavnagar City, Bhavnagar | Apr 9, 2026
મળતી વિગતો અનુસાર ભાવનગર પીજીવીસીએલ દ્વારા વીજચોરી ડામવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે, તેના ભાગરૂપે આજે ભાવનગર શહેરના કુંભારવાડા અમર સોસાયટી વિસ્તારમાં પીજીવીસીએલ ની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે વીજચેકીગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં રહેણાકી અને કોમર્શિયલ સહિતના વીજ કનેક્શન અંગે પેકિંગ હાથ ધરાયું હતું.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: કુંભારવાડા અમર સોસાયટીમાં પીજીવીસીએલના દરોડા - Bhavnagar City News