સિહોર: શિહોર મિત્ર મંડળ દ્વારા હજારો પગપાળા યાત્રાળુ ને ચા પાણી અને જમવાની વ્યવસ્થા યાત્રાળુઓ ખોડીયાર મંદિર ચાલીને જતા
બે દિવસ બાદ નવરાત્રી નો પવિત્ર તહેવાર ચાલુ થઈ રહ્યો છે ત્યારે શિહોર પાસે આવેલા રાજપરા ખોડીયાર મંદિર નું અનેરુ મહત્વ હોય છે ત્યારે પહેલા નોરતાના દિવસે સવારની આરતીમાં પહોંચવા માટે હજારો યાત્રાઓ પગપાળા આવી અને માતાજીના દર્શન કરતા હોય ત્યારે સિહોર થી પસાર થતા દર્શના અર્થો માટે ખોડીયાર વડલા વાળા મિત્ર મંડળ દ્વારા તમામ લોકો માટે બે દિવસમાં જમવાનું ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે