ભારે વરસાદને કારણે સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ટેક્નિશિયન અને **ત્રીજી શ્રેણી ક્લાર્ક (ઓડિટ)**ની તા. 25 જુલાઈ 2026ની લેખિત પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે.
નવી તારીખ ટૂંક સમયમાં SMC Recruitment Dashboard પર જાહેર કરવામાં આવશે.
#Surat #SMC #ExamUpdate #Recruitment #HotlineNews