બનાસકાંઠા જિલ્લા અને વાવ થરાદ જિલ્લામાં 29 અને 30 નવેમ્બરે મામલતદાર કચેરીઓ ખાતે એસઆઈઆર અંતર્ગત મેગા કલેક્શન યોજાશે આજે ગુરુવારે રાત્રે 8:30 કલાકે જાણકારી આપી હતી કે જે મતદારો બાકી હોય તેઓ ત્યાં પોતાનું ફોર્મ જમા કરાવી શકશે.
વડગામ: 29 -30 નવેમ્બરે બંને જિલ્લાની મામલતદાર કચેરી ખાતે SIR અંતર્ગત મેગા કલેક્શન યોજાશે. - Vadgam News