ગોધરા: શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે NSUIનો વિરોધ,વિવિધ કોોર્સમાં ફી વધારા મુદ્દે કુલપતિને અપાયું આવેદનપત્ર
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ફી વધારા સામે NSUIનો વિરોધ,વિવિધ કોોર્સમાં ફી વધારા મુદ્દે કુલપતિને અપાયું આવેદન પત્ર ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં તાજેતરમાં વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા ફીમાં કરવામાં આવેલા અચાનક વધારાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આજે NSUI ના પ્રમુખ આશિષ પરમારની આગેવાનીમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આવેદન પત્ર સોંપવામાં આવ્યું છે. NSUI એ આક્ષેપ કર્યો છે કે, સરકાર શિક્ષણના વ્યાપારીકરણ ત