દસ્ક્રોઈ: ઓપરેશન કારાવાસ-૨ અંતર્ગત ૧૫ વર્ષથી ફરાર આજીવન કેદી સંતોર્વસિંહ વિહોલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
ઓપરેશન કારાવાસ-૨ અંતર્ગત ૧૫ વર્ષથી ફરાર આજીવન કેદી સંતોર્વસિંહ વિહોલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે “ઓપરેશન કારાવાસ-૨” અંતર્ગત વર્ષ ૨૦૦૬માં પત્ની જ્યોતિસનાબેન ઉપર એસિડ ફેંકી ખૂન કરવાના મામલામાં આજીવન કેદની સજા ભોગવતા પાકા કામના કેદી સંતોર્વસિંહ રોપાલજી વિહોલ (ઉ.વ. ૫૪)ને વચ્ચાળાના જામીન રજા પરથી ફરાર થયા બાદ ૧૫ વર્ષ પછી તા. ૧૧/૦૬/૨૦૨૬ના રોજ નરોડા રોડ, જી કોલોની વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીને અમદાવાદ મ