દસ્ક્રોઈ: અમદાવાદમાં 20મી એ મેડિકલ સ્ટોર બંધ રહેશે
ઓનલાઈન દવાના વેચાણ સહિતના મુદ્દે મેડિકલ સ્ટોરધારકોની હાલત દિનપ્રતિદિન કફોડી બની રહી છે. આ ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈ ગુજરાત સહિત દેશભરના કેમિસ્ટો પરેશાન છે. ત્યારે 20મીએ એક દિવસની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. દેશવ્યાપી હડતાળમાં ગુજરાતના 35 હજાર કેમિસ્ટોની સાથે દેશભરના કેમિસ્ટો જોડાવાના છે. ત્યારે લોકો માટે જરુરી છે કે, જો તમારી દવા ખાલી થઈ ગઈ હોય તો 20મી પહેલા જ ખરીદી કરી લેવી. કેમિસ્ટો એવી કઈ કઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે કે તેઓએ હડ