Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

ભાવનગર શહેર: મોતીબાગ ટાઉન હોલ નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી

Bhavnagar City, Bhavnagar | Apr 3, 2026
ભાવનગર શહેરના મોતીબાગ ટાઉન હોલ રોડ પર અકસ્માતની ઘટના બની હતી. મોતીબાગ ટાઉન હોલ નજીક એસટી બસ ચાલકે ગેરેજ પાસે રોડ પર એક સાઈડ પાર્ક કરાયેલી રીક્ષાને અડફેટે લીધી હતી. જે અકસ્માતમાં વાહનોને નુકશાની પહોંચી હતી. જોકે સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી.

MORE NEWS

No related stories for this location.

ભાવનગર શહેર: મોતીબાગ ટાઉન હોલ નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ નહી - Bhavnagar City News