ગોધરા: પંચમહાલ SOG પોલીસે શહેર બી ડિવિઝન પોલીસમથકના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ રોડ પરથી ઝડપી પાડ્યો.
પંચમહાલ એસઓજી પોલીસે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા રાયોટિંગ કેસના વોન્ટેડ આરોપી સાદ ઇસ્માઇલ બલકીને અમદાવાદ રોડ નજીક મોતીબાગ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. પોલીસના ઉચ્ચ અધિકારીઓના નિર્દેશ મુજબ ફરાર આરોપીઓને પકડવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. બાતમીના આધારે એસઓજી ટીમે તપાસ કરી આરોપીને કબજે લીધો. આરોપી લાંબા સમયથી ફરાર હતો અને તેના વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા હતા. આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સો