સંતરામપુર: પ્રતાપુરા વિસ્તારમાં રવાડી ના મેળા ની મંજૂરી મળી પરંતુ રાઇડર ફરાવવાની મંજૂરી ન મળતા મેળો ફીકો રહ્યો ઉપલી કક્ષાએ માંગણી ક
પ્રાંતના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા દ્વારા રવાડી ના મેળા નું આયોજન કરવામાં આવતું હોય છે મેળાની મંજૂરી મળ્યા પછી પણ રાઇડર ફળાવાની મંજૂરી ના મળતા જોવા મળી ગયેલું છે જેના કારણે વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા મંજૂરી મળે તે માટે રજૂઆત કરવામાં આવી તારીખ 11 બપોરના ત્રણ કલાકે ગુરુવારના રોજ