વઢવાણ: આવતીકાલે સુદામડા ગામે યોજાનાર ખેડૂત મહા પંચાયતમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે
સુરેન્દ્રનગર યુવા અને આમ આદમી પાર્ટીના નેતા છતીસ ગમારા એ આવતીકાલે ખેડૂતમાં પંચાયત સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે યોજાનાર છે જેમાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ઉપસ્થિત રહેનાર છે ત્યારે ખેડૂતોને યુવાન દ્વારા આહવાન કરી અને હાજર રહેવા અને આ મહા પંચાયતમાં ખેડૂતનો અવાજ એક કરવા અપીલ કરવામાં આવી છે